ikedut registration online 2025 process (ikedut portal પર ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ફુલ પ્રોસેસ)
ikedut portal શરૂ થઈ ગયું છે જેને પણ અરજી કરવી હોય તે નીચેની વિગત ધ્યાનથી વાંચો અને જો તમારે ઓનલાઇન ફોર્મ ભરવું હોય તો એમને કોન્ટેક્ટ કરો.

ikedut portal પર ક્યાં સાધનો આવ્યા છે
ikedut portal પર કુલ 50 થી વધુ સાધનો માટે અરજી આવી છે જેની લિસ્ટ નીચે આપેલ છે.તો તે જોઈને તમારે જેના માટે અરજી કરવી હોય તેના પર ક્લિક કરી અરજી કરી શકો છો.
યોજના ની લિસ્ટ ( Yojana ni List )📋 મુખ્ય ખેતીવાડી યોજનાઓ (2025-26)

1. ટ્રેક્ટર ખરીદી સહાય યોજના (AGR-50):ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપે છે.
2. ખેતી સાધનો માટે સહાય (AGR-2):પાવર ટિલર, રાઈસ ટ્રાન્સપ્લાન્ટર, સેલ્ફ-પ્રોપેલ્ડ મશીનરી, ટ્રેક્ટર/પાવર ટિલર ઓપરેટેડ ઇમ્પ્લેમેન્ટ્સ વગેરે ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે વધુ સહાય પ્રદાન કરે છે.
3. ટાર ફેન્સિંગ યોજના:ખેતરની સુરક્ષા માટે ટાર ફેન્સિંગ માટે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતરની આસપાસ વાડ બનાવવા માટે નાણાકીય સહાય મળે છે.
- અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન (PVC) યોજના:
પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સ્થાપન માટે સહાય આપવામાં આવે છે.
- સોલાર ફેન્સિંગ કિટ સહાય યોજના:
સોલાર પાવર યુનિટ/કિટ ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે, જે ખેતરની આસપાસ સોલાર ફેન્સિંગ માટે ઉપયોગી છે.
- સેંન્દ્રિય ખેતી પ્રોત્સાહન યોજના:
સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાય યોજનાઓ ઉપલબ્ધ છે.
📋 અરજી માટે જરૂરી દસ્તાવેજો –
- આધાર કાર્ડઓળખપત્ર
- ઓળખપત્ર (જેમ કે પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર)
- બેંક પાસબુક
- ૭/૧૨ અને ૮-અ ઉતારા (જમીનની માલિકીની પુષ્ટિ માટે)
iKhedut પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ મેળવવાની રીત:
- iKhedut પોર્ટલ ખોલો
ikhedut.gujarat.gov.in પર જાઓ.
2. અરજીની સ્થિતિ (Application Status) પસંદ કરોહોમપેજ પર “અરજીની સ્થિતિ જુઓ” અથવા “અરજીની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.