તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક થયેલું છે કે નહીં, અથવા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર છે તે તપાસવા માટે, નીચે આપેલા પગલાંને અનુસરો:
સ્ટેપ : 1
- UIDAI વેબસાઈટની મુલાકાત લો અને આધાર સેવાઓ હેઠળ “Verify an Aadhaar Number” પર ક્લિક કરો.
- તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને પછી “આગળ વધો અને આધારની ચકાસણી કરો” પર ક્લિક કરો, તમને ખબર પડશે કે તમારો મોબાઇલ નંબર તમારા આધાર સાથે લિંક છે કે નહીં. જો હા, તો કયો નંબર?