Sahil thakor

PM Awas Yojana Rural 2.0 Apply Online 2025 – Documents, How To Apply And Application Status? પીએમ આવાસ યોજના ગ્રામીણ 2.0 ઓનલાઈન 2025 અરજી કરો – દસ્તાવેજ, કેવી રીતે અરજી કરવી અને અરજીની સ્થિતિ?

PM Awas Yojana Rural 2.0 Apply Online 2025પીએમ આવાસ યોજના ગ્રામીણ 2.0 ઓનલાઈન 2025 અરજી કરો : શું તમે પણ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ઘરવિહોણા અ પરિવારના છો અને તમારું કાયમી ઘર બનાવવાનું સપનું પૂરું કરવા માગો છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે કે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે “PM આવાસ યોજના ગ્રામીણ 2.0” પોર્ટલ શરૂ કર્યું છે, જેના પર તમે PM આવાસમાં કાયમી ઘરનું સપનું પૂરું કરવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો તેના વિષે અમે તમને આ યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે જણાવિશુ.       

અમે તમને PM આવાસ યોજના (ગ્રામીણ) 2.0 ઓનલાઈન

એપ્લિકેશન 2025 વિશે જણાવીશું અમે તમને અરજી માટે જરૂરી લાયકાત અને દસ્તાવેજો વિશે પણ જણાવવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને તમે સરળતાથી આ યોજનાનો સંપૂર્ણ લાભ મળી શકે.

અમે તમને લિંક્સ પ્રદાન કરીશું જેથી કરીને તમે આ યોજનાનો લાભ મળી શકે.

પીએમ આવાસ યોજના ગ્રામીણ 2.0 ઓનલાઇન અરજી કરો 2025 – Overview

યોજનાનું નામ પીએમ આવાસ યોજના ગ્રામીણ
લેખનો પ્રકાર સરકારી યોજના
પોર્ટલનું નામ પીએમ આવાસ યોજના ગ્રામીણ 2.0
ગ્રામીણ 2.0 ( PMJAY 2.0 ) યોજના થી અમલમાં આવશે 2024 થી 2029
મળવવાપાત્ર રકમ 120000 (એક લાખ વીસ હજાર)
કોણ અરજી કરી શકે છે? ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તે
અપ્લિકેશન મોડ ઓનલાઇન
PM આવાસ યોજના ગ્રામીણ 2.0 ની માહિતી 2025 આર્ટીકલ માં આપેલ છે
ઓનલાઈન અરજી કરો પીએમ આવાસ યોજના ગ્રામીણ 2.0

ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરિવારને ઘર બનાવવા સરકાર આપે છે 120000 એક લાખ વીસ હજાર, જાણો આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો – Pm Awas Yojana Rural 2.0 apply online 2025 ?

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 ઇસ આર્ટીકલ મેં ગ્રામીણ વિસ્તારને રહેતે પરિવારકા હાર્દિક સ્વાગત કરતા હું, તમારા પાક્કા મકાન બનાવવાના સપનાને પુરા કરવા પીએમ આવાસ યોજના ગ્રામીણ 2.0 મે એપ્લાય કરના ચાહતે હો તો ઇસ આર્ટીકલ કો પૂરી જાણકારી દી ગઈ હે.

પીએમ આવાસ યોજના મેં અપ્લાય કરને કે લિયે આપકો ઓનલાઇન પ્રક્રિયા કો ફોલો કરના હોગા જેમાં તમને કોઈપણ તકલીફ ના પડે તે માટે અમે તમને આવેદન કરવાની પૂરી પ્રક્રિયા વિગતવાર બતાવીશું જેનાથી તમે આ યોજના ના લાભ લઈ શકો

પીએમ આવાસ યોજનામાં આવેદન કરને કી પ્રક્રિયા

pm aawas Yojana ka rural 2.0 apply online 2025 માં એપ્લાય કરવા માટે સૌથી પહેલા આપેલી લિંક પર ક્લિક કરીને હોમ પેજ પર આવી જવું જે આ પ્રમાણે દેખાશે

વેબસાઈટ લિંક  https://pmkisan.gov.in/

 

કિસાન ને જોવા મળતા લાભ

  1. તમારે નવું રજિસ્ટ્ર કરવું  હોય તો પણ કર શકો છો
  2. તમે તમારું KYC પણ ચેક કરી શકો છો

i khedut new yojana apply online 2025 : i khedut પર નવી યોજનાઓ આવી ગઈ છે New અરજી 2025

i khedut પર નવી યોજનાઓ આવી છે જેને પણ અરજી કરવી હોય તે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને અરજી જોઈ સકો છો

IKhedut પોર્ટલ દ્વારા યોજનાઓ અથવા સેવાઓ માટે અરજી કરવા માટે, નીચેના STEP ફોલો કરો

 

1 Visit the IKhedut Portal Website: i ખેડૂત વેબસાઈટ પર જાઓ
2 Website link https://ikhedut.gujarat.gov.in
  1. GOOLE પર જઈને i ખેડૂત સર્ચ કરો અને https://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ક્લિક કરો. પછી યોજનાઓ પર ક્લિક કરો

2. યોજના પર ક્લિક કર્યા પછી ખેતીવાડી યોજનાઓ ની સામે ક્લિક કરો

3. ત્યાર બાદ ખેતીવાડી ની બધી યોજનાઓ જોવા મડસે . તમારે જે પણ યોજનાઓ લાભ લેવો હોય તેની સામે ક્લિક કરો અને ફોરમ ભરી અરજી સબમિટ કરો

વધુ માહિતી માટે બીજી નીચે ન બિજી લિન્ક પર ક્લિક કરો

WWE Royal Rumble 2025 Live Streaming: WWE Royal Rumbel Winnner

WWE Royal Rumble 2025 Highlights: Follow highlights from the World Wrestling Entertainment’s flagship event which will see the participation from the likes of John Cena, Roman Reigns, Charlotte Flair among others.

WWE Royal Rumble 2025 Highlights: Full Match Card And Results: 

The Royal Rumble 2025 delivered an iconic event breaking several records in the history books.

The event kicked off with Charlotte Flair creating history by becoming the first women’s superstar to have won the Women’s Rumble for the second time following her eliminating NXT’s Roxanne Perez.

Tag team champions DIY defended their titles against the Motor City Machine Guns in a 2-of-3 falls match, with outside interference from the Street Profits proving decisive. Cody Rhodes retained his Undisputed WWE Championship in a brutal Ladder Match against Kevin Owens, showcasing his aggressive side.

The Men’s Royal Rumble was a spectacle, featuring surprise entrants like iShowSpeed and a legendary clash between Reigns and Rollins. John Cena’s return at No. 23 electrified the crowd, while CM Punk, Logan Paul, and Jey Uso fought until the end. Uso outlasted Cena in a dramatic finish, securing the biggest win of his career.

Feb 02, 2025

WWE Royal Rumble 2025 Live Updates: Full List Of Men’s Rumble Winners!

  • 2025: Jey Uso
  • 2024: Cody Rhodes
  • 2023: Cody Rhodes
  • 2022: Brock Lesnar
  • 2021: Edge
  • 2020: Drew McIntyre
  • 2019: Seth Rollins
  • 2018: Shinsuke Nakamura
  • 2017: Randy Orton
  • 2016: Triple H
  • 2015: Roman Reigns
  • 2014: Batista
  • 2013: John Cena
  • 2012: Sheamus
  • 2011: Alberto Del Rio
  • 2010: Edge
  • 2009: Randy Orton
  • 2008: John Cena
  • 2007: The Undertaker
  • 2006: Rey Mysterio
  • 2005: Batista
  • 2004: Chris Benoit
  • 2003: Brock Lesnar
  • 2002: Triple H
  • 2001: “Stone Cold” Steve Austin
  • 2000: The Rock
  • 1999: Vince McMahon
  • 1998: Stone Cold Steve Austin
  • 1997: Stone Cold Steve Austin
  • 1996: Shawn Michaels
  • 1995: Shawn Michaels
  • 1994: Lex Luger & Bret Hart
  • 1993: Yokozuna
  • 1992: Ric Flair
  • 1991: Hulk Hogan
  • 1990: Hulk Hogan
  • 1989: Big John Studd
  • 1988: Hacksaw Jim Duggan

LIC Bima Sakhi Yojana : ભારતીય જીવન વીમા નિગમ મહિલાઓને મહિને 7000 રૂપિયા મળે છે

LIC બીમા સખી યોજના: LICની બીમા સખી યોજનાએ માત્ર એક મહિનામાં જ હલચલ મચાવી દીધી છે. એક મહિનામાં 50 હજારથી વધુ રજિસ્ટ્રેશન થયા છે. ઘણી મહિલાઓએ પોલિસી વેચવાનું પણ શરૂ કર્યું છે. આ સ્કીમ હેઠળ 10મી પાસ મહિલાઓને દર મહિને 7 હજાર રૂપિયા સુધી મળે છે.

https://licindia.in/hi/lic-s-bima-sakhi

કોણ કરી સકે છે એપ્લાઈ વેબ સાઇડ https://licindia.in/hi/lic-s-bima-sakhi

18 વર્ષથી 70 વર્ષની વચ્ચેની કોઈપણ 10મી પાસ મહિલા આ યોજના માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે, તમે તમારી નજીકની શાખામાં જઈને માહિતી મેળવી શકો છો. તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

કયા દસ્તાવેજોની જરૂર છે?

આ યોજના માટે અરજી કરવા માટે ઘણા દસ્તાવેજો જરૂરી છે. દસ્તાવેજો તરીકે, પાસપોર્ટ સાઇઝના બે નવીનતમ ફોટોગ્રાફ્સ, ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો અને 10મા પાસના પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલ જોડવાની રહેશે. તેમજ બેંક ખાતાની વિગતો પણ સબમિટ કરવાની રહેશે.

આ સરકારી નોકરી નથી

આ યોજના હેઠળ મહિલાઓને સરકારી નોકરી આપવામાં આવતી નથી. તેના બદલે તેમને LIC એજન્ટ બનવાની તાલીમ આપવામાં આવે છે. તેનો અર્થ એ કે વ્યક્તિએ એલઆઈસીના એજન્ટ તરીકે કામ કરવું પડશે.

પ્રતિ વર્ષ સ્ટાઈપેન્ડ દર મહિને ચૂકવવાપાત્ર
પ્રથમ વર્ષ રૂ.7,000/-
બીજું વર્ષ રૂ. 6,000/- (જો કે પ્રથમ સ્ટાઈપેન્ડ વર્ષમાં પૂર્ણ થયેલી ઓછામાં ઓછી 65% પોલિસી બીજા સ્ટાઈપેન્ડ વર્ષના સંબંધિત મહિનાના અંત સુધીમાં અમલમાં હોય)
3જા વર્ષ રૂ.5,000/- (જો કે 2જા સ્ટાઈપેન્ડ વર્ષમાં પૂર્ણ થયેલ ઓછામાં ઓછી 65% પોલિસીઓ 3જા સ્ટાઈપેન્ડ વર્ષને અનુરૂપ મહિનાના અંત સુધીમાં અમલમાં હોય)

Ayushman Card Banane ke liye Aplly kese kare 2025 : આયુષ્યમાન કાર્ડ માટે એપ્લાઈ કેવી રીત કરવું

Ayushman Card Ke Liye Jaruri Document : આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી ડોકયુમેન્ટ

  • 1. Adhar Card : આધાર કાર્ડ
  • 2. Rection Card : રેશન કાર્ડ
  • 3. Mobil Number Je Adhar Card Sathe Link Che : મોબાઈલ નંબર જે આધાર કાર્ડ જોડે લિન્ક છે
વિષય Ayushman Card Apply Online
વેબસાઇટ https://beneficiary.nha.gov.in/

Ayushaman Card Apply Process : આયુષમાન કાર્ડ માટે એપ્લાઈ કરવાની પદ્ધતિ

  • ઘર માં કોઈ નું પણ આયુષમાન કાર્ડ બનવવા માટે તેનું આધારકાર્ડ અથવા રેશન કાર્ડ માં નામ હોવું જોઈએ
  • આયુષમાન કાર્ડ ઓફીસિયલ વેબસાઇટ પર https://beneficiary.nha.gov.in/ જઈને Beneficiary પર લૉગિન કરવું
  • Benificuary લૉગિન કેવી રીતે કરવું
Scheme PMJAY
State GUJARAT
Sub Scheme PMJAY or Mukhyamantri amrutam Vatsalya Yojana
District MAHESANA
Search by FAMILY ID or ADHAR CARD
  • લૉગિન કર્યા પછી તમારા નામની સામે ક્લિક કરી ને આધાર OTP દાખલ કરી ને આયુષમાન કાર્ડ Downlod કરી લેવું