sarkari yojana

i khedut new yojana apply online 2025 : i khedut પર નવી યોજનાઓ આવી ગઈ છે New અરજી 2025

i khedut પર નવી યોજનાઓ આવી છે જેને પણ અરજી કરવી હોય તે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને અરજી જોઈ સકો છો

IKhedut પોર્ટલ દ્વારા યોજનાઓ અથવા સેવાઓ માટે અરજી કરવા માટે, નીચેના STEP ફોલો કરો

 

1 Visit the IKhedut Portal Website: i ખેડૂત વેબસાઈટ પર જાઓ
2 Website link https://ikhedut.gujarat.gov.in
  1. GOOLE પર જઈને i ખેડૂત સર્ચ કરો અને https://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ક્લિક કરો. પછી યોજનાઓ પર ક્લિક કરો

2. યોજના પર ક્લિક કર્યા પછી ખેતીવાડી યોજનાઓ ની સામે ક્લિક કરો

3. ત્યાર બાદ ખેતીવાડી ની બધી યોજનાઓ જોવા મડસે . તમારે જે પણ યોજનાઓ લાભ લેવો હોય તેની સામે ક્લિક કરો અને ફોરમ ભરી અરજી સબમિટ કરો

વધુ માહિતી માટે બીજી નીચે ન બિજી લિન્ક પર ક્લિક કરો

Ayushman Card Banane ke liye Aplly kese kare 2025 : આયુષ્યમાન કાર્ડ માટે એપ્લાઈ કેવી રીત કરવું

Ayushman Card Ke Liye Jaruri Document : આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી ડોકયુમેન્ટ

  • 1. Adhar Card : આધાર કાર્ડ
  • 2. Rection Card : રેશન કાર્ડ
  • 3. Mobil Number Je Adhar Card Sathe Link Che : મોબાઈલ નંબર જે આધાર કાર્ડ જોડે લિન્ક છે
વિષય Ayushman Card Apply Online
વેબસાઇટ https://beneficiary.nha.gov.in/

Ayushaman Card Apply Process : આયુષમાન કાર્ડ માટે એપ્લાઈ કરવાની પદ્ધતિ

  • ઘર માં કોઈ નું પણ આયુષમાન કાર્ડ બનવવા માટે તેનું આધારકાર્ડ અથવા રેશન કાર્ડ માં નામ હોવું જોઈએ
  • આયુષમાન કાર્ડ ઓફીસિયલ વેબસાઇટ પર https://beneficiary.nha.gov.in/ જઈને Beneficiary પર લૉગિન કરવું
  • Benificuary લૉગિન કેવી રીતે કરવું
Scheme PMJAY
State GUJARAT
Sub Scheme PMJAY or Mukhyamantri amrutam Vatsalya Yojana
District MAHESANA
Search by FAMILY ID or ADHAR CARD
  • લૉગિન કર્યા પછી તમારા નામની સામે ક્લિક કરી ને આધાર OTP દાખલ કરી ને આયુષમાન કાર્ડ Downlod કરી લેવું