Uncategorized

Aadhaar Card Me Konsa Number he kese Pata kare : આધારકાર્ડ મેં કોનસા નંબર કેસે પતા કરે?

તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક થયેલું છે કે નહીં, અથવા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર છે તે તપાસવા માટે, નીચે આપેલા પગલાંને અનુસરો:

સ્ટેપ : 1

  • UIDAI વેબસાઈટની મુલાકાત લો અને આધાર સેવાઓ હેઠળ “Verify an Aadhaar Number” પર ક્લિક કરો.
  • તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને પછી “આગળ વધો અને આધારની ચકાસણી કરો” પર ક્લિક કરો, તમને ખબર પડશે કે તમારો મોબાઇલ નંબર તમારા આધાર સાથે લિંક છે કે નહીં. જો હા, તો કયો નંબર?

PM Kisan 19th Installment Date : PM કિસાન યોજનાનો 19 મો હપ્તો આવી ગયો , તારીખ અને KYC સ્ટેટસ ચેક કરવાની રીત

PM Kisan Yojana : ભારત દેશના ખેડૂતોને આર્થિક રીતે મજબુત કરવા સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાની એક યોજના PM kisan Yojana જેનો ૧૯ હપ્તો ક્યારે આપવાના છે અને  તેની તારીખ કઈ છે  તેની માહિતી નીચે આપેલ છે તો જરૂરથી વાચવી

મહેસાણા :  PM Kisana Yojana  અંતર્ગત ખેડૂતો ને વર્ષ દરમિયાના ત્રણહપ્તા આપવામાં આવે છે . જેમાં કુલ રૂપિયા 6000 આપવામાં આવે છે આ સહાય નરેન્દ્રમોદી દ્વારા આપવામાં આવે છે. આ પેજ માં અમે તમને ૧૯ હપ્તાની તારીખ , નવું ફાર્મેર રજિસ્ટર કેવી રીતે કરવું , સ્ટેટસ કેવી રીતા જોવું, આ બધી માહિતી આપીશું. 

PM કિસાન યોજનાનો ૧૯ મો હપ્તો ૨૦૨૫ ના ફેબ્રુઆરી માં આવાની શક્યતા છે. જો તમે આ યોજનાનો  લાભ લેવા માગતા હોય તો તરત જ તમારું e-KYC પૂર્ણ કરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂન 2024ના રોજ  PM-KISAN યોજનાનો ૧૭ મો હપ્તો જાહેર કર્યો હતો. આ હેઠળ ૯.૨૬ કરોડ ખેડૂતોના ખાતામાં ૨૦૦૦૦ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. 

લાભાર્થી સ્ટેટસ કેવી રીતે ચકાસવું?

જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૯ હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માગીએ છે કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે નહિ, તે માટે તમારે સ્ટેટસ છે કરવું પડે જેની પ્રક્રિયા નીચે મુજબ છે.

સૌથી પેલા પીએમ કિસાન ની વેબસાઈટ પર જાવ જીની લીંક આપેલ છે https://pmkisan.gov.in/  પર જઈને જોઈ લેવું

 

 

PM કિસાન યોજનાનો 19 મો હપ્તો આવવાની તારીખ

pm કિસાના ના ૧૯ હપ્તાની તારીખ કેન્દ્ર અને રાજ્ય સરકારે  જાહેર કરી છે જેના પરમે ૧૯ હપ્તો ફેબ્રુઆરી મહિનાની  ૨૮ તારીખે આવશે  તેવી ખાબેર મળી છે. જો તમે કોઈ પણ પ્રશ્ન હોય તો  કોમેન્ટ કરી શકો છો

PM Kisana Yojana : નવું જ ફોર્મ ભરવું હોય તો ક્યાં ક્યાં ડોક્યુંમેન્ટ જોવે

  1.  આધારકાર્ડ
  2. બેન્કની પાસબુક
  3. જમીન ના  7/12  ઉતારા
  4. મોબાઈલ
  5. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક જોવે

 

LIC Bima Sakhi Yojana : ભારતીય જીવન વીમા નિગમ મહિલાઓને મહિને 7000 રૂપિયા મળે છે

LIC બીમા સખી યોજના: LICની બીમા સખી યોજનાએ માત્ર એક મહિનામાં જ હલચલ મચાવી દીધી છે. એક મહિનામાં 50 હજારથી વધુ રજિસ્ટ્રેશન થયા છે. ઘણી મહિલાઓએ પોલિસી વેચવાનું પણ શરૂ કર્યું છે. આ સ્કીમ હેઠળ 10મી પાસ મહિલાઓને દર મહિને 7 હજાર રૂપિયા સુધી મળે છે.

https://licindia.in/hi/lic-s-bima-sakhi

કોણ કરી સકે છે એપ્લાઈ વેબ સાઇડ https://licindia.in/hi/lic-s-bima-sakhi

18 વર્ષથી 70 વર્ષની વચ્ચેની કોઈપણ 10મી પાસ મહિલા આ યોજના માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે, તમે તમારી નજીકની શાખામાં જઈને માહિતી મેળવી શકો છો. તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

કયા દસ્તાવેજોની જરૂર છે?

આ યોજના માટે અરજી કરવા માટે ઘણા દસ્તાવેજો જરૂરી છે. દસ્તાવેજો તરીકે, પાસપોર્ટ સાઇઝના બે નવીનતમ ફોટોગ્રાફ્સ, ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો અને 10મા પાસના પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલ જોડવાની રહેશે. તેમજ બેંક ખાતાની વિગતો પણ સબમિટ કરવાની રહેશે.

આ સરકારી નોકરી નથી

આ યોજના હેઠળ મહિલાઓને સરકારી નોકરી આપવામાં આવતી નથી. તેના બદલે તેમને LIC એજન્ટ બનવાની તાલીમ આપવામાં આવે છે. તેનો અર્થ એ કે વ્યક્તિએ એલઆઈસીના એજન્ટ તરીકે કામ કરવું પડશે.

પ્રતિ વર્ષ સ્ટાઈપેન્ડ દર મહિને ચૂકવવાપાત્ર
પ્રથમ વર્ષ રૂ.7,000/-
બીજું વર્ષ રૂ. 6,000/- (જો કે પ્રથમ સ્ટાઈપેન્ડ વર્ષમાં પૂર્ણ થયેલી ઓછામાં ઓછી 65% પોલિસી બીજા સ્ટાઈપેન્ડ વર્ષના સંબંધિત મહિનાના અંત સુધીમાં અમલમાં હોય)
3જા વર્ષ રૂ.5,000/- (જો કે 2જા સ્ટાઈપેન્ડ વર્ષમાં પૂર્ણ થયેલ ઓછામાં ઓછી 65% પોલિસીઓ 3જા સ્ટાઈપેન્ડ વર્ષને અનુરૂપ મહિનાના અંત સુધીમાં અમલમાં હોય)