i khedut પર નવી યોજનાઓ આવી છે જેને પણ અરજી કરવી હોય તે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને અરજી જોઈ સકો છો
i khedut portal પર કેવી માહિતી પ્રદાન કરવામાં આવે છે
આ પોર્ટલ કૃષિ સંબંધિત વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી પ્રદાન કરે છે, જેમ કે કૃષિ સાધનો, બિયારણ, ખાતર અને વધુ ખરીદવા માટે સબસિડીનો સમાવેશ થાય છે. ખેડૂતો સરકારી યોજનાઓ અને સબસિડી માટે સીધા જ પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે, અને યોજનાનો લાભ લઈ સકે છે
IKhedut પોર્ટલ દ્વારા યોજનાઓ અથવા સેવાઓ માટે અરજી કરવા માટે, નીચેના STEP ફોલો કરો
1 Visit the IKhedut Portal Website: | i ખેડૂત વેબસાઈટ પર જાઓ |
2 Website link | https://ikhedut.gujarat.gov.in |
- GOOLE પર જઈને i ખેડૂત સર્ચ કરો અને https://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ક્લિક કરો. પછી યોજનાઓ પર ક્લિક કરો

2. યોજના પર ક્લિક કર્યા પછી ખેતીવાડી યોજનાઓ ની સામે ક્લિક કરો

3. ત્યાર બાદ ખેતીવાડી ની બધી યોજનાઓ જોવા મડસે . તમારે જે પણ યોજનાઓ લાભ લેવો હોય તેની સામે ક્લિક કરો અને ફોરમ ભરી અરજી સબમિટ કરો

વધુ માહિતી માટે બીજી નીચે ન બિજી લિન્ક પર ક્લિક કરો
[…] https://vidajpanchayathst.com/i-khedut-new-yojana-apply-online-2025/ […]