Site icon Taaza Nw

ikedut New uojana Apply online 2025 : તારની વાડની અરજી આવી ગઈ છે તો જલદીથી ફોર્મ ભારીદો

 

ikedut New uojana Apply online 2025:  રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.

પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની યોજના

પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય મળશે.

રાજ્યનો વર્ષ ૨૪-૨૫ નો સંભવિત લક્ષ્યાંક: 46182

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં)

1  .  આજીવન એક વખત

:: સુચનાઓ ::

૧. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.

૨.અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.

૩. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.

૪. અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

૫. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.

૬. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.

૭. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.

૮. કન્ફર્મ નહિ કરેલ અરજી ikhedut Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે.

:: સ્ટેપ્સ ::

૧. “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.

૨. અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો.

૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.

૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.

૫. અરજી ની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે. આપનાં દ્વારા કરાયેલ આ અરજીની પ્રિન્ટ લઇ આપની પાસે જ રાખવાની રહેશે. અરજી અન્વયે ખરીદી કરવા માટેની પુર્વમંજુરી આપવામાં આવે અને આપનાં દ્વારા પુર્વ મંજુરી મુજબ સાધન/ સામગ્રી નિયત સમયમર્યાદામાં નિયમોનુસાર ખરીદ કરી, પુર્વ મંજુરીનાં હુકમમાં દર્શાવેલ તમામ આધાર પુરાવા તથા આ અરજીની સહી વાળી નકલ સાથેનાં દર્શાવેલ આધાર પુરાવા સહાય દરખાસ્ત સાથે રજુ કરવાનાં રહેશે.

Organizational Links

ગુજરાત એગ્રો ઇંડ્સ્ટ્રીઝ કોર્પોરેશન

i-ખેડૂત અંતર્ગત મુખ્ય સેવાઓ

  1. યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
  2. ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
  3. કૃષિ ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી
  4. અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
  5. કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ
  6. હવામાનની વિગતો
  7. ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
  8. ખેતીની જમીન ખાતાની વિગતો

Exit mobile version