PM Kisan Yojana : ભારત દેશના ખેડૂતોને આર્થિક રીતે મજબુત કરવા સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાની એક યોજના PM kisan Yojana જેનો ૧૯ હપ્તો ક્યારે આપવાના છે અને તેની તારીખ કઈ છે તેની માહિતી નીચે આપેલ છે તો જરૂરથી વાચવી
મહેસાણા : PM Kisana Yojana અંતર્ગત ખેડૂતો ને વર્ષ દરમિયાના ત્રણહપ્તા આપવામાં આવે છે . જેમાં કુલ રૂપિયા 6000 આપવામાં આવે છે આ સહાય નરેન્દ્રમોદી દ્વારા આપવામાં આવે છે. આ પેજ માં અમે તમને ૧૯ હપ્તાની તારીખ , નવું ફાર્મેર રજિસ્ટર કેવી રીતે કરવું , સ્ટેટસ કેવી રીતા જોવું, આ બધી માહિતી આપીશું.
PM કિસાન યોજનાનો ૧૯ મો હપ્તો ૨૦૨૫ ના ફેબ્રુઆરી માં આવાની શક્યતા છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તરત જ તમારું e-KYC પૂર્ણ કરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂન 2024ના રોજ PM-KISAN યોજનાનો ૧૭ મો હપ્તો જાહેર કર્યો હતો. આ હેઠળ ૯.૨૬ કરોડ ખેડૂતોના ખાતામાં ૨૦૦૦૦ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
લાભાર્થી સ્ટેટસ કેવી રીતે ચકાસવું?
જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૯ હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માગીએ છે કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે નહિ, તે માટે તમારે સ્ટેટસ છે કરવું પડે જેની પ્રક્રિયા નીચે મુજબ છે.
સૌથી પેલા પીએમ કિસાન ની વેબસાઈટ પર જાવ જીની લીંક આપેલ છે https://pmkisan.gov.in/ પર જઈને જોઈ લેવું
PM કિસાન યોજનાનો 19 મો હપ્તો આવવાની તારીખ
pm કિસાના ના ૧૯ હપ્તાની તારીખ કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કરી છે જેના પરમે ૧૯ હપ્તો ફેબ્રુઆરી મહિનાની ૨૮ તારીખે આવશે તેવી ખાબેર મળી છે. જો તમે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો
PM Kisana Yojana : નવું જ ફોર્મ ભરવું હોય તો ક્યાં ક્યાં ડોક્યુંમેન્ટ જોવે
- આધારકાર્ડ
- બેન્કની પાસબુક
- જમીન ના 7/12 ઉતારા
- મોબાઈલ
- આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક જોવે